________________
આઠમું વીય અધ્યયન.
સાર એ છે કે પંડિતે હેય, ત્યાગ વિગેરેથી લેકમાં પૂજનીક હોય તથા સુભટપણું ધારણ કરતા હોય છતાં તેઓમાં કેટલાક સમ્યક તત્વજ્ઞાનથી વિકલ પણ હય, તે કહે છે. સમ્યક ભાવ ન હોય તે અસમ્યકત્વી અર્થાત મિથ્યા દષ્ટિઓ તે બાળક જેવાનાં કાર્યો તપ દાન અધ્યયન યમનિયમ વિગેરેમાં ઉદ્યમ કરતા હોય તે અશુદ્ધ છે, મેક્ષનું કારણ નહિ, પણ સંસાર બંધન માટે છે, તેનું કારણ એ છે કે આવું કષ્ટ કરીને પણ તેનું અંતર સંસાર સુખ માટે છે. જેમ હિંસાને લેભી વૈદ્ય સારી રીતે દવા કરવાનું કહે તે પણ પરિણામ તે વિપરીત જ આવે, તેમ જેઓ મેક્ષતત્વ સમજ્યા વિના સ્વર્ગાદિ સુખ માટે જે ક્રિયા કરે તે સફળ થાય છે, અર્થાત તેમને તેમને તપ અનુષ્ઠાન વિગેરે કર્મ બંધ માટેજ છે, (સાધુએ તેવું સ્વર્ગાદિ સુખ મળે તે પણ ફક્ત મોક્ષ માટે જ પ્રયત્ન કરે)-હવે પંડિત વીર્યવાળાનું
जे य बुद्धा महाभागा वीरा सम्मत्तदंसिणो । सुद्धं तेसि परकंतं अफलं होइ सव्वसो ॥सृ. २३॥
કે પિતાની મેળે બોધ પામેલા તિર્થંકર વિગેરે તથા તેમના શિષ્ય, તથા બુધ બધિત તે ગણધર વિગેરે મહાભાગ્ય જગત્ પૂજનીક વીરે કર્મ શત્રુને હણવામાં સમર્થ અથવા જ્ઞાન વિગેરેથી વિરાજે શેભે છે તે સમ્યકત્વદર્શી