________________
આઠમું વીર્ય અધ્યયન.
[૩૧ ધર્મને સાર સમજે છે, અથવા ધર્મને સાર ચારિત્ર પામે છે, તે પામીને પૂર્વે બાંધેલાં કર્મ ક્ષય કરવા માટે પંડિત વિર્ય પામેલે રાગાદિ બંધન મુક્ત બાલવાર્ય (દુરાચાર) છોડને ચડતા ચડતા ગુણસ્થાને ચડવા માટે તૈયાર થયેલે સાધુ ચડતા પરિણામે જેણે સાવદ્ય અનુષ્ઠાન તે પાપને ત્યાગેલાં છે એ પ્રત્યાખ્યાન પાપ કર્મ (નિર્મળ આત્મા) થાય છે, વળી કહે છે– जं किंचुवकम्मं जाणे आउ खेमस्स अप्पणो। तस्सेव अंतरा खिप्पं सिक्खं सिक्खेज्ज पंडिए ।१५।
ઉપક્રમ-જેના વડે આયુ ક્ષય થાય તે આફત, તે આક્તને જે જાણે, પ્રઃ-શાની, ઉ–પિતાના ઘાતની, તેને સાર આ છે કે કેઈ તે કોઈપણ કારણે પોતાના મતની ખબર પડે, તે તે મરણ આવતા પહેલાં આકુળતા છીને જીવિતની આશા છેલને પંડિત (વિવેકી) સાધુ સંલેખને રૂ૫ શિક્ષા તે ભક્ત પરિણા અન કે અને પાણી બંનેને ત્યાગ કરે, અથવા ઈગિત મરણ (અન્ન પાણી ત્યાગે શરીરની સેવા કરાવે) અથવા પાદપ ઉપગમન સેવા તથા આહાર બધું ત્યાગ) અણસણ કરે, તેમાં પ્રથમ સમાધિ મરણની વિધિ પ્રથમ જાણે, અને તે પ્રમાણે વર્તીને સમાધિ પૂર્વક આરાધનાથી મરે. વળી કહે છે–