________________
૩૮૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
તેથી શિષ્ય પૂછે છે કે હે ભગવદ્ ભદન્ત ભયાન્ત ભવાન ! તમે જે દાંત દ્રયભૂત વ્યુત્કૃષ્ટકાય સાધુ હોય તે માહણ બ્રાહ્મણ ભિક્ષુક નિગ્રંથ કહે, આવું તમે શા માટે કહે છે ! તે અમને ખુલાસાથી સમજાવ, .
હે મહામુનિ ! તમે ત્રણ કાળનું જ્ઞાન ધરાવે છે, માટે આપ કહે.
આવું પૂછતાં ભગવાન બ્રાહ્મણ વિગેરે ચારે નામમાં જે છેડે ભેદ છે, તે અનુક્રમે પ્રવૃત્તિના નિમિતે (ગુણોની વ્યાખ્યા) કહે છે. इति विरए सव्वपावकम्मेहिं पिजदोसकलह अब्भक्खाण पेसुन्न परपरिवाय अरतिरति मायामोस मिच्छादसण सल्लविरए सहिए सया जए णो कुझे णों माणी माहणेत्ति વ ખૂ.
આ પ્રમાણે પૂર્વોક્ત અધ્યયનના અર્થની વૃત્તિવાળો વિરક્તબધા પાપ જે સાવદ્ય અનુષ્ઠાન છે તેનાથી છુટે થયેલે છે, તેની વિગત બતાવે છે) પ્રેમ-રાગથી ચાડવું,