________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન. [ ૩૬૯ अणुत्तरे य ठाणे से
कासवेण पवेदिते जं किच्चा णिव्वुडा एगे
' નિરં પાર્વતિ પંપિા સૂરશા તે ઉત્તમ સ્થાન મોક્ષનું કારણ જે સંયમ છે તેને મહાવીર પ્રભુ કાશ્યપ ગેત્રના છે તેમણે બતાવ્યું છે, તે સ્થાને પહોંચવા માટે તેનું જ્ઞાન ભણે ચારિત્ર પાળીને કેટલાએ વિદ્વાન સાધુ વિગેરે નિવૃત્ત થઈને મેક્ષમાં ગયા છે, જેનાથી બીજુ શ્રેષ્ઠ કેઈ નથી. માટે અનુત્તર સ્થાન તે સંયમ (નિર્મળ ચારિત્ર) છે તે કાશ્યપ ગોત્રના વર્ધમાન સ્વામીએ કહ્યું, તેનું ઉત્તમપણું બતાવે છે, જે અનુત્તર સંયમ સ્થાનમાં કેટલાક મહાસત્વવાળા પુરૂષો સારાં અનુષ્ઠાન પાળીને નિર્વાણુને પામ્યા છે, અને નિવૃત્ત થયેલા તેઓ સંસાર ચકવાળની નિષ્ઠા (અંત) જ છે, તે પાપથી દૂર થયેલા પંડિત મોક્ષને પામ્યા છે, તેને અર્થ એ છે કે આવું સંયમ સ્થાન મહાવીર પ્રભુએ કહ્યું છે કે જેને બરાબર પાળનારાઓ
ક્ષમાં ગયા છે, ૨૪