________________
૩૬૨].
સૂયગડાંગ સૂત્ર ભાગ બીજે.
કરે, તે બતાવે છે, મન–અંત:કરણથી-પ્રશાંત મનવાળો. (અક્રોધી-શાંત) તથા વાણીથી હિતમિત ભાષી તથા કાય વડે કયાં છે જેને દુઃખ થાય તેવાં સર્વ કાર્યો દેખીને પગલું મુકનારે તે ખરી રીતે દેખતો છે, से हु चक्खू मणुस्साणं
जे कंखाए य अंतए अंतेण खुरो वहती
चकं अंतेण लोकृती ॥१४॥ વળી તે વિશે કર્મવિવર પામેલા કેવળી પ્રભુ આવા ઉત્તમ સાધુ ધર્મના નિપુણ અને ભવ્ય મનુષ્યના ચક્ષુ એટલે સારા માઠા પદાર્થોના પ્રકટ કરનારા હોવાથી આંખો જેવા છે. વળી તે કેવા છે? ભેગની આકાંક્ષાના અંતક વિષયતૃષ્ણના નાશ કરનારા છે, કેવી રીતે અંત કરીને ઈચ્છિત અર્થ સાધનારા છે? તે સાધે છે જ, તે દષ્ટાન્ત વડે સાધવાનું બતાવે છે, જેમ બાજુની ધારથી અસ્ત્રો મ શું સાફ કરતા ચાલે છે, અથવા માર્ગ કાપતું રથનું પૈડું ચાલે છે, તેને સાર કહે છે કે જેમ અસ્ત્રા વિગેરેની ધાર કામ કરે છે તેમ આ ઉત્તમ સાધુ વિષય કષાય રૂપ મેહનીય કર્મને અંત કરતે દગાર સંસારને ક્ષય કરે છે, (મોક્ષ મેળવે છે)