________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
૩િ૫૩
પ્ર-શા માટે?
ઉ–જાતિ વિગેરે તેને જ હોય છે કે જેણે પૂર્વે સંકર ભવમાં કરેલાં કર્મ ભેગવવાં બાકી હોય, પણ જે ભગવાન મહાવીર શુદ્ધ સિદ્ધાત્માને કર્મનાં મૂળ, આશ્રવાર રિકવાથી પૂર્વનાં કર્મ તથા તેનાં બીજ નથી, તેથી જન્મ જરા મરણની સંભાવના નથી, કારણ કે તેનાં કર્મ આવવાનાં આશ્રવઠા રેકાયેલાં છે, આશ્રનું મુખ્ય કારણ સ્ત્રીએ છે, તે બતાવે છે, કે જેમ વાયુ એક સરખી ગતિવાળે
કાયા વિના બાળવારૂપ અગ્નિજવાળાને પણ ઉલંઘે છે, પરાભવ પમાડે છે, પણ અગ્નિના ભડકાથી પવન ડરતે નથી, એજ પ્રમાણે મનુષ્ય લોકમાં હાવ ભાવના પ્રધાનપણથી પ્રિયા-પત્ની વધારે વહાલી હોવાથી દુખે કરીને તે ઉલંઘાય છે, છતાં પણ તેમનાથી તે છતાતો નથી, કારણ કે તેનું સ્વરૂપ જાણવાથી અને તે સ્ત્રીને જીતવાથી કડવાં ફળ ભોગવવાં પડતાં નથી, તેજ કહ્યું છે કે स्मितेन भावेन मदेन लजया पराङ्गमुखैरर्धकटाक्षवीक्षितैः वचोभिरीा कलहेन लीलया समस्तभावैः ..
- વડુ વધુ વિક - થોડું હસીને ભાવ બતાવે, અહંકાર કરીને લાજ કાઢીને અવળે મેઢે બેસીને આંખ જરા મીંચીને કટાક્ષ કરીને કામનાં વાક્ય વડે ઈર્ષા તથા કલહ કરીને લીલા
૨૩ .
.