________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
[ ૩૪૯
ખલાસીથી યુક્ત તપરૂપી અનુકૂળ વાયુની સહાયતાથી સર્વ દુઃખરૂપ સંસારથી (તૂટે છે) છૂટે છે, અને મેક્ષ નામના કિનારે પહોંચે છે,
तिउट्टई उ मेधावी
जाणं लोगंसि पावगं
तुर्हति पावकम्माणि નવં
મમત્વો દ્દા
સયમની મર્યાદામાં રહેલેા કર્મો બંધનથી છુટે છે, તે લેાકમાં રહેલાં પાપાને જાણે છે. તેથી તે અશુભ પાપ કર્મીને તાડે છે, અને નવાં કર્મ બાંધતા નથી, (એટલે મેાક્ષમાં જાય છે)
વળી તે ભાવનાયેાગ શુદ્ધાત્મા નાવ માક જલ રૂપ સંસારમાં રહેલા ત્રણ તે મન વચન અને કાયાના અશુભ વ્યાપારાથી છૂટે છે, અથવા સ'સારના સર્વે મ ધનાથી અતિશે દૂર થાય છે, આ સંસારથી નિલે`પ મર્યાદાવાળા અથવા સારા માઠાના વિવેક કરનાર આ ચોદરાજ પ્રમાણ લેાક અથવા જીવ સમૂહ રૂપ લેાકમાં જે કઈ સાવદ્ય અનુષ્ઠાન રૂપ પાપ કાર્યા અથવા આઠ પ્રકારનાં કને તે જ્ઞપરિજ્ઞાએ જાણીને અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગે તેા કખ ધનથી છૂટે છે, તે સાધુ આ પ્રમાણે લેાક અથવા કર્મને જાણતા