________________
૩૩૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
પ્રાણાતિપાતવિરમણ વ્રત વિગેરે પાંચે મહાત્રતાને સ્વીકારવાના પ્રથમ સમય છે, ( મનમાં એ ભાવ થાય કે મે આજથી આ પાંચે મહાવ્રત સ્વીકાર્યા છે, તે પ્રથમ આદિ સમય જાણવા.)
आगमओ पुण आदी गणिपिडगंहोइ बारसंगं तु गंथ सिलोगो पद पाद अक्खराई च तत्यादी । नि१.३६ ।।
હવે આગમને આશ્રયી આવી રીતે ભાવ આદિ જાણવા, જે ગણિ—આચાર્ય નો પિટક (પટારા) અથવા બધાના આધાર છે, તે દ્વાદશાંગી (ખાર અંગ) છે, અને તુ શબ્દથી અંગનાં ઉપાંગ પયન્ના છેદ સૂત્ર વિગેરે જાણવું, તે બધામાં પ્રવચનને પ્રથમ જે બ્લેક તેનું પણ પ્રથમપાદ તેનું પદ્મ તેના પણ પ્રથમ અક્ષર છે, એ પ્રમાણે બહુ પ્રકારના ભાવ આદિ જાવે. તે બધા પ્રવચનમાં સામાયિક આદિ છે તેમાં પણ કરેમિકરૂ છુ. એ પદ્ય છે, તેમાં પણુ ક અક્ષર પ્રથમ છે, તેમ ખાર અંગમાં પ્રથમ આચારાંગ છે, તેમાં પહેલું અધ્યયન શસ્ત્રપરિજ્ઞા છે, તેમાં પણ જીવઉદ્દેશા પ્રથમ છે, તેમાં સુર્ય પદ્મ પહેલું છે, તેમાં પણ સુકાર પ્રથમ છે, તેજ પ્રમાણે આ સૂયગડાંગમાં પ્રથમ સમય અધ્યયન છે, તેના પણ આચારાંગ પેઠે પ્રથમ ઉદ્દેશ શ્યાક પાદ પદ વર્ણ વગેરે સમજવું નામ નિક્ષેપ! ગયા,હવે આંતરા વિના અસ્ખલિત આદશુગુવાળું સૂત્ર ખેલવુ. તે આ છે,