________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
[૩૩૫
હેવાથી અર્થ પણ જુદા જુદા થાય છે, પણ આપણે વાત તે અહીં આદાન વિષય સંબંધી છે, માટે નામ આદાન રાખ્યું છે, અથવા જ્ઞાનાદિકને આશ્રયી આદાનીય નામ પણ છે, जं पढपस्संतिए वितियस्त उ तं हवेजआदिमि एतेणादाणिज्जं एसो अन्नोवि पज्जाओ ॥नि. १३२॥
જે લેકને પહેલા પદને પહેલે અને છેલ્લા પદને છેલ્લો શબ્દ લઈને આદાનીય નામ રાખે, અથવા બીજા
કને શરૂઆતમાં હોય તે શબ્દ લેવાથી આદાનીય શબ્દ થાય છે, એટલે આદાનીય આ પર્યાય છે, (સંકલિકા નામની વ્યાખ્યા ટકામાં જુઓ.)
ટી. અ–આદાનીય અભિધાન (નામ)ની બીજી રીતે પણ પ્રવૃત્તિ નિમિત્ત માટે કહે છે, જે કનું પ્રથમ પદ હાય અને પાછલાનું છેલ્લું પદ હોય, તે બંનેને છેલ્લા શબ્દથી અર્થથી તથા બંનેથી થાય છે, અથવા બીજા
કની શરૂઆતમાં અથવા તેના અડધાની આદિમાં જે હોય તે આઘંત પદ સદુશપણે હોય તેથી આદાનીય થાય છે, આદાનીય નામની પ્રવૃત્તિનો આ પર્યાય અભિપ્રાય અથવા અન્ય વિશિષ્ટ જ્ઞાન વિગેરે આદાનીય તરીકે લીધેલ છે, કેટલાક આચાર્યો આ અધ્યયનના અંત તથા આદિપનું સંકલન (જેડાણ) કરવાથી સંકલિકા નામ રાખે છે,
આ સંકલિકા નામના પણ નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ સંકલિકા એવા ચાર નિક્ષેપ છે, તેમાં દ્રવ્ય સંકલિકા