________________
ચાદનું શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૨૭
કઠણ વિષય ખુલાસાથી સમજાવે, અને જેવા વિષય હાય તેવું હેતુ યુક્તિ સહિત ખેલે, ગુરૂ પાસે ખરેખર સમજીને તે પ્રમાણે બીજાને સમજાવે, તથા જિન વચનની રીતિ સમજીને શુદ્ધ નિર્દોષ વચન મેલે, ઉત્સર્ગ અપવાદની વિધિ સમજી પાપના વિવેક રાખીને સાધુ બેલે.
વળી ઘેાડા અક્ષરેામાં ઘણું! કઠણ વિષય ન સમજાત હાય તેા શાભન પ્રકારે તેના પર્યાય શબ્દો કહીને તેના ભાવાર્થ સમજાવે, પશુ ઘેાડા અક્ષરા કહીને કૃતાર્થ ન માને, પણ જાણવા જોગ પદાર્થ કહેતાં સાચા હેતુ યુકિત વિગેરેથી સાંભળનારની અપેક્ષા વિચારીને પ્રતિપૂર્ણ ભાષી પૂરૂ ખેલનારી એટલે અસ્ખલિત અમિલિત અહીન અક્ષરા કહેનારા થાય, તથા આચાર્ય વિગેરેથી ખરાખર અ સમજીને શીખે, તેવાજ બીજાને કહી બતાવનારે તે સમ્યગર્થ દર્શી છે, આવા બનેલા તે તીર્થંકરની આજ્ઞા–સન પ્રણીત આગમના અનુસારે શુદ્ધ નિર્માંળ-પૂર્વ અપર અવિરૂદ્ધ નિરવદ્ય વચન ખેલતા ઉત્સર્ગની જગ્યાએ ઉત્સગ અને અપવાદની જગ્યાએ અપવાદ તથા સ્વપર સિદ્ધાંતને અ જેવા હાય તેવા કહે, આવી રીતે ગાઠવીને ખેલતા સાધુ પાપના વિવેક કરતા લાભ સત્કાર વિગેરેના માહોડી નિરપેક્ષપણે નિર્દેષિ વચન મેલે, ફરીથી ભાષાની વિધિ કડે છે,