________________
ચદમ્ શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૨૩
અસત્યામૃષા ભાષા બોલે, તથા વિધિ પ્રમાણે વિહાર કરનારા ઉત્તમ સાધુ સાથે વિચરી રાગદ્વેષ રહિત થઈને સારી બુદ્ધિ હેય તેણે ધર્મોપદેશ આપ.
ટી. અસાધુ વ્યાખ્યાન કરતાં પિતે પરોક્ષ જ્ઞાની હવાથી અર્થ કરતાં પિતાને શંકા ન હોય છતાં કઠણ અર્થમાં ઉદ્ધતપણું છેડી હુંજ આ અર્થને જાણું છું પણ બીજો નથી એવું ગર્વનું વચન ન બોલે. અથવા ખુલું અશક્તિ ભાવવાળું વચન હોય, પણ પિતે એવી રીતે ન બેલે કે સામાવાળો શંકા ખાય, વિભજ્યવાદ તે જુદા અર્થને નિર્ણયવાદને કહે (જેમ બીજે સમજે તેમ ખુલ્લા શબ્દાર્થ કરીને સમજાવે) અથવા વિભજ્યવાદ–સ્યાદ્વાદ તે સ્યાદ્વાદને બધે ઠેકાણે સ્પલાયમાન થયા વિના લેક વ્યવહારને વધે ન આવે સર્વને માન્ય થાય તેવી રીતે પિતાનું અનુભવેલું કહી બતાવે, અથવા અને જુદા પાડી બરબર વાદ (કહેવાનું કહે તે આવી રીતે-નિત્યવાદ-દ્રવ્યાર્થ (મૂળ વસ્તુ)પણે બતાવે, સિદ્ધ કરે, અને પર્યાને અનિત્યપણે બદલાતા સમજાવીને સિદ્ધ કરે. તથા બધા પદાર્થો, પિતાના દ્રવ્યક્ષેત્ર કાળ અને ભાવપણે સદાએ વિદ્યમાન છે, અને પર દ્રવ્યક્ષેત્ર કાળ ભાવપણે નથી, તે જ કહ્યું છે, सदेव सर्व को नेच्छेत् स्वरूपादि चतुष्टयात् असदेव विपर्यासान्न चेन व्यवतिष्ठते ॥२॥