________________
૩૧૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
. ટી. અ–વળી આ ગુરૂકુળવાસમાં રહેતાં જે શ્રુત છે જે સાંભળીને હૃદયમાં ધારેલ સમાધિરૂપ મેક્ષ માર્ગમાં સારી રીતે સ્થિર રહી ત્રિવિધ મન વચન કાયાના કૃત્યે વડે કરવા કરાવવા અનુમોદવા વડે જે પાપ થાય તેનાથી પિતાના આત્માને બચાવે તે વ્યાયી (રક્ષક) અથવા જેને સદુપદેશ આપી બીજા જેનું રક્ષણ કરાવે, તેથી પર વ્યાયી– રક્ષક-છે તે સમિતિ ગુતીવાળા રસમાધિ માર્ગમાં રહેલ છે તેને શાંતિ થાય છે, રાગદ્વેષ સુખ દુઃખ દીનતા ગર્વ વિગેરે જેડકાં દૂર થાય છે, તથા તેને નિરોધ તે બધાં કર્મને ક્ષયરૂપ મોક્ષ તેને જાણનાર કહે છે, આવું કેણ કહે છે, તે બતાવે છે. ત્રિક ઉર્ધ્વ અધ:તરછો એ ત્રણ લોકને દેખે તે ત્રિલેકદ તીર્થક સર્વો છે, તે ઉપર બતાવેલ રીતિએ સર્વ પદાર્થોને કેવળ જ્ઞાન વડે દેખીને બીજાને કહે છે, તેજ સમિતિ ગુપ્તિ વિગેરે વાળ સંસારથી પાર ઉતારવામાં ધર્મ-કે સમાધિ બતાવે છે, પણ પ્રમાદ વધે તે મદ્યવિષય વિગેરેના સંબંધ વાળે કુમાર્ગ કે અસમાધિ કરવાની તેમણે બતાવી નથી, निसम्म से भिक्खु समीहियदं
__ पडिभाणवं होइ विसारए य आयाणअटी वोदाणमोणं उवेच्च सुदृण उवेति मोक्खं ॥१॥