________________
૩૧૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
છેડીને પાળે, એ પ્રમાણે બીજા મહાવતે તથા ઉત્તર ગુણેને ભણવાથી તથા તે પ્રમાણે પાળવાથી સારી રીતે આરાધે, कालेण पुच्छे समियं पयासु
आइक्खमाणो दवियस्स वित्तं तं सोयकारी पुढो पवेसे
संखा इमं केवलियं समाहिं ॥१५॥ સૂ–યોગ્ય કાળમાં જેનું હિત કેમ થાય તેવું સારું અનુષ્ઠાન પૂછે, પછી તેના આગળ આચાર્ય વિગેરે મિક્ષ માર્ગનું વૃત્ત અનુષ્ઠાન સંયમ કહે, તે સાંભળીને વિચારીને આ કેવળી પ્રભુએ કહેલ સમાધિ મોક્ષનાં અનુષ્ઠાન છે, તે રત્ન માફક જુદું હૃદયમાં ધારી રાખ,
ગુરૂની પાસે વસતાં વિનય બતાવે છે. સુત્ર અર્થ કે બંને ભણવાં હોય ત્યારે આચાર્ય વિગેરેને અવકાશ સમય જાણીને (જમે તે પ્રજા જતુએ છે, તે જંતુઓ વિશે વૈદ પ્રકારને ભૂત ગ્રામ (જીવ સમૂહ) ને સંબંધની વાત કઈ પણ ભણાવનાર આચાર્ય વિગેરે જે સારી રીતે સંયમ પાળતા હોય, અને સારી રીતે બોધવાળા હોય તેમને પૂછે, તે પૂછે ત્યારે તેને વિનય જોઇને આચાર્ય વિગેરે તેને ભણાવવા ગ્ય સમજે, કેવા ભણાવનાર હોય તે કહે છે, મુકિત જવા યોગ્ય, ભવ્ય, રાગદ્વેષ રહિત, દ્રવ્ય વીતરાગ અથવા તીર્થકરના વૃત્ત—અનુષ્ઠાન સંયમ અથવા જ્ઞાન અને