________________
ચૌદમું શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૯ તેજ નેતા સૂર્ય ઉગતાં અંધકાર દૂર થતાં કિશાઓની ખબર પડતાં પથરા ખાડાથી ઉંચા નીચા ભાગે પ્રત્યક્ષ જણાતાં સીધા માર્ગને શોધી લે છે, અને રસ્તાના દોષ ગુણેને સમજીને બધાને સીધે રસ્તે દોરે છે, एवं तु सेहेवि अपुधम्मे
धम्मं न जाणाइ अबुज्झमाणे से कोविए निणवयणेण पच्छा
सूरोदए पासति चक्षुणेव ॥१३॥ એ પ્રમાણે નો શિષ્ય પણ ધર્મ બરોબર ન સમજવાથી તત્વરૂપ ધર્મને ન જાણે, પણ નિ વચનથી પંડિત થતાં તે સમજે, જેમ સૂર્ય ઉગતાં ભમીયે રસ્તે જાણે, તમ આ સાધુ પણ આંખથી જેવા માફક નવ તને સમજે છે.
ટી. અ. જેમ નેતા અંધકારથી છવાયેલી રાત્રિમાં ગહન અટવીમાં માર્ગ ન જાણે. પણ સૂર્ય ઉગતાં અંધારું દૂર થતાં રસ્તો શોધી કાઢે, તેમ આ શિષ્ય પ્રથમ દિક્ષા લેતાં સ્વાર્થ ન જાણવાથી થોડે ધર્મ જાણવાથી શ્રુતચારિત્રરૂપ પુરો ધર્મ જે દુર્ગતિમાં જતા જીવેને ધારી રાખે છે, તે ન જાણવાથી અપુટ ધમ છે, વળી તે અગીતાર્થ હેવાથી સૂત્ર અર્થના પરમાર્થને ન જાણવાથી ધર્મ બરોબર સમજી ન