________________
૧૦૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
તે પણ કોધન કરે, પણ જે આરહ્યું હોય તે પુરૂં કરે તે જ છુટકે થાય, તે મારી ભૂલ મને બતાવે તે મારું તેમાં કલ્યાણજ છે એમ માનતે સાધુ મનમાં પણ જરા દુખાય નહિ. ण तेसु कुज्झे ण य पव्वहेजा ।
__ण यावि किंची फरुसं वदेजा तहा करिस्संति पडिरसुणेजा
सेयं खु मेयं ण पमाय कुज्जा ॥९॥ ઉત્તમ સાધુને ઠપકો આપતાં તેમના ઉપર ક્રોધ ન કરે, ન તેને મારવા જાય, તેમ સામું કહેર વચન પણ ન કહે, પણ એમ બેલે કે આપ જેવું સારું કાર્ય બતાવે છે અને પૂર્વાચાર્ય જે આચર્યું છે, તેવું કરીશ, તે મારૂ કલ્યાણ છે, અને આ ઠપકાથી બીજે પણ પ્રમાદ નહિ કરે, . ટી. અ—પ્રમાણે સાધુને જૈન કે જેનેતરે ભૂલ બતાવી હોય ત્યારે તેમના ઉપર આત્માનું હિત માનીને કેધા યમાન ન થાય, તેમ કોઈએ મહેણાં માર્યા હોય છતાં તેના ઉપર પણ કાધ ન કરે, आक्रुष्टेन मतिमता तत्त्वार्थ विचारणे मतिःकार्या यदि सत्यं काकोपः स्यादनृतं किं नु कोपेन ॥१॥
ડાહ્યાને ધમકાવે છતે તત્વાર્થ વિચારે બુદ્ધિ ધરે સાચે ઠપકે કેમ જ કોધ, જૂઠા ઉપર ન કોપે બેધ