________________
ચિદમ્ શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૨૯૧
~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~
~~
~~
~
સૂત્ર સમાચારીને પાઠ આપનાર આચાર્ય પણ ત્રણ પ્રકારના છે, ૧ સૂત્ર ૨ અર્થ અને ૩ બંને આપનાર છે, આ વના આચાર્ય મૂળ ગુણ મહાવ બરોબર પળાવે, અને બીજા ઉત્તરગુણના સુમના ભેદ પણ પળાવે.
નામનિષ્પન્ન નિક્ષેપો પુરો થયે, હવે સૂવાનુગમમાં સૂત્ર . અટક્યા વિના વિગેરેના ગુણવાળું બોલવું તે કહે છે. गंथं विहाय इह सिक्खमाणो,
૩ સુવંમર વસેના ओवायकारी विणयं सुसिक्खे,
जे छेय विप्पमायं न कुज्जा ॥सू.१॥ સસારની મોહરૂપ ગ્રંથિ છોડીને સાધુપણાની શિક્ષા માનનો નિર્મળ સંયમ માટે તૈયાર થઈ સારું બ્રહ્મચર્ય નવવાડલાળું પાળતે રહે, અને આચાર્યની આજ્ઞા પ્રમાણે વર્તી વિનય શીખે, અને તે ડાહ્યો સાધુ ધર્મ અનુષ્ઠાનમાં જુદી જુદી રીતે પ્રમાદ ન કરે.
આ પ્રવચનમાં સંસારનો (અસાર) સ્વભાવ જાણુને સારી રીતે સમજીને મુમુક્ષુ જેના વડે આત્મા (જાળમાં) ગુંથાય તે ગ્રંથ ધન ધાન્ય ચાંદી સોનું દાસ દાસી ઢેર વિગેરે છેડીને સાધુ બને તે ગ્રહણ આસેવન શિક્ષાને સમજીને