________________
૨૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે,
ગ્રંથ નામનું ચાદમું અધ્યયન કહે છે " તેરમું કહ્યું, હવે ચિદમું શરૂ કરે છે, તેને આ પ્રમાણે સંબંધ છે, આ આંતરરહિત (તેરમા) અધ્યયનમાં યથાતથ્ય એટલે શુદ્ધ ચારિત્ર કહ્યું, અને તે બાહા અત્યંતર ગ્રંથ (ગાંઠ) ધન તથા કષાય વિગેરે ત્યાગવાથી શોભે છે, તે પરિડ ત્યાગવાનું આ અયયન છે, આવા સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુગદ્વાર ઉપકમ વિગેરે થાય છે, તેમાં ઉપક્રમ દ્વારમાં બતાવેલ અધિકાર આ પ્રમાણે છે, બાહ્ય અત્યંતર બંને પ્રકારનો ગ્રંથ પરિગ્રહ) ત્યાગવો, નામનિષ્પન્ન નિક્ષેપોમાં આદાન પદથી અને ગુણ નિપણાથી ગ્રંથ એવું આ અધ્યયનનું નામ છે તે ગ્રંથને અધિકાર નિયંતિકાર કહે છે, गंथो पुबुद्रिहो दुविहो सिस्सो य होति णायव्यो पव्वावण. सिक्खावण पगयं सिक्खावणाएउ । नि. १२७॥ - ગાથાદીક્ષા પૂર્વે કહેલ છે, તે ગ્રંથ ગ્રહણ કરનાર શિષ્ય બે પ્રકારનો છે દીક્ષા લેનાર અને પછી દશ પ્રકારની સમાચારી શીખનાર છે દીક્ષાની વાત પૂર્વે કહી છે, અહીં શિક્ષા લેવી અને તે પ્રકારે ચાલવાનું છે,
ટીકા અર્થ–ગ્રંથ દ્રવ્ય અને ભાવ એમ બે ભેદોથી શુકલક નિગ્રેચ્ય નામના અધ્યયનમાં ઉત્તરાધ્યયન સૂત્રમાં વિસ્તારથી કહેલ છે, પણ અહીં તો બંને પ્રકારની દ્રવ્ય