________________
૨૮૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
wwwwwwwwww
*
*
*
આ સાંભળનારી પરદાના કર્મો તથા અભિપ્રાય સમજીને ધીર બુદ્ધિવાળો સાધુ ઉપદેશ આપીને સાંભળનારનાં સર્વથા પાપ છોડાવે, અને તેમને સમજાવે કે સ્ત્રીના રૂપમાં લુબ્ધ થાઓ છે, પણ તેનાથી ભય પામો છો, આ પ્રમાણે વિદ્વાન સાધુ પરને અભિપ્રાય જાણે ઉપદેશ આપી ત્રસ થાવર જીવોનું હિત થાય તેવો ઉપદેશ આપે,
ટે-ધીર–અલ્ય અથવા સુબુદ્ધિથી અલંકૃત સાધુ ઉપદેશક ઉપદેશના સમયે ધર્મસ્થા સાંભળનારની પરીક્ષા કરે કે તે કયું અનુષ્ઠાન (ધર્મકિયા) કરે છે, અથવા આ બહાળ કમી છે કે હળુ કમી છે, તથા તેને અભિપ્રાય શું છે, તે જાણી લે, આ બધું સાંભળનારી પરમદાનું જાણુને પછી ઉપદેશ કરે, કે જેથી સાંભનારને જીવ અજીવ વિગેરે પદાર્થોનું જ્ઞાન થાય, તથા તેનું મન ન દુઃખાય, પણ પ્રસન્ન થઈને સાંભળે, એજ સંબંધી કહે છે, વિશેષે કરીને તેના અંત:કરણના પાપ ભાવો (મલિન વિચારે)ને દૂર કરે, (1શબ્દથી) તેનામાં વિશિષ્ટ (ઉત્તમ) ગુણોનું આરોપણ કરે ગાકમાઉં એવો પાઠ બીજી પ્રતિમાં છે, તેનો અર્થ આતમભાવ-અનાદિ ભવોના અભ્યાસથી લાગેલું મિથ્યાત્વ વિગેરે દમણ દૂર કરે, અથવા આત્મભાવ-વિષય વાંછનાથી અનાચાર સેવો હોય તે તે દૂર કરે, તે બતાવે છે, કેઈનું રૂપ સુંદર હોય તે તે આંખ અને મનને હરણ કરે, તેવી સ્ત્રીના અંગ ઉપાંગે આંખના કટાક્ષથી જેવું વિગેરેથી