________________
૨૭૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
પરમાર્થ જાણનારા માને છે, પ્ર–આવા કાણુ હાય ? ઉ–જેણે શાસ્ત્રોની ગંભીરતાના પરમાને જાણ્યા નથી, તે પેાતાની બુદ્ધિમાં સÖજ્ઞપણું સમજીને ગર્વ કરે, પણ તે સમાધિ શાંતિને ન પામે; એ મુદ્દાની વાત યાદ રાખવી, હવે ખીજા મદ સ્થાનાને બતાવે છે, અથવા બીજી રીતે બતાવે છે કે જેને અંતરાય કર્મ તુટેલું છે તે લબ્ધિવાન પોતાને તથા પારકાને માટે ધર્મોપકરણા વિગેરે જલદી લાવવામાં સમર્થ હાય તે તુચ્છ સ્વભાવથી લાભ મદમાં લેપાય, તે પણ સમાધિ પામતા નથી, તેવા સાધુ પણ ખીજા લબ્ધિરહિત સાધુને અશુભ કર્મના ઉદયથી વસ્તુ ન લાવતા દેખીને તેના તિરસ્કાર કરે, ધિક્કારે, અને એલે કે મારા જેવા સર્વ સાધારણ શયા સંથારા વિગેરે ઉપકરાને લાવનાર બીજો કાઈ નથી, બાકીના બીજા બધા પેાતાનું પેટ ભરવામાં વ્યગ્ર થયેલા કાગડા જેવા છે તેમનાથી મારે શું પ્રયેાજન છે ? આવી રીતે ખાળક જેવી તુચ્છબુદ્ધિવાળા મૂર્ખ માણસ બીજા સાધુઓની નિંદા કરે, पन्नामयं चैव तवो मयं च
णिन्नामए गोयमयं च भिखू
आजीवगं चेव चउत्थमाहु से पंडिए उत्तम पोग्गले से ॥१५॥