________________
તેરમું શ્રી યથાતથ્ય અધ્યયન. અભિમાને ચડેલા સાધુને કરેલો જાતિને કે કુલને અહં. કાર સંસાર ભ્રમણમાં રક્ષણ આપતું નથી, તેમજ (રાવણ જેવાએ) કરેલે જાતિ વિગેરેને અહંકાર આલોકમાં કે પર લોકમાં ગુણ કરનારે થતું નથી, માતા તરફની જાતિ કહેવાય, પિતા સંબંધી કુલ જાણવું, આ જાતિ તથા કુલમર બતા
વ્યાથી બીજા મદો કરવાથી પણ સંસારમાં રક્ષણ મળતું નથી તેમ સમજી લેવું, ત્યારે શિષ્યને શંકા થાય કે સંસારના રક્ષણ માટે શું થાય છે?
| ઉ-જ્ઞાન તથા ચારિત્ર આ બે છોડીને બીજે કયાંય પણ તરવાની આશા નથી, આ બંનેમાં સમ્યકત્વ (શ્રદ્ધા) મેળવવાથી જ્ઞાન તથા ચારિત્ર સંસારથી પાર ઉતારે છે, જ્ઞાન કિયાથી મેક્ષ થાય એ શાસ્ત્રોક્ત વચન છે, આ સીધે મોક્ષ માર્ગ મેળવવા છતાં દીક્ષા લઈને પણ કેટલાક ધર્મ પુષ્ટ થયા વિનાના છે સંસાર સામે જાય છે, ફરીફરીને તેઓ ગૃહસ્થાને ઉચિત જાતિ–વિગેરેને મદ કરે છે, અથવા બીજી પ્રતિમાં અગારિ કમ્મ..........પાઠ છે, તે સાવધ અનુષ્ઠાન આરંભ અથવા જાતિ વિગેરેને મદ કરે છે, આ પ્રમાણે અનુચિત કૃત્ય કરનારે ગૃહોને સેવક (ગુલામ) બનેલો સંપૂર્ણ કર્મ છોડવા માટે શક્તિવાન ન થાય, અર્થાત્ તે મેક્ષમાં ન જાય, થોડાં કર્મને ક્ષય તે બધા ને દરેક ક્ષણે થાય છે.