________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૩૯ . જુદી માનશો? ત્યાં એ પ્રશ્ન થશે કે દ્રવ્ય વિગેરેથી તદન
જુદા વિશેષ છે કે જે તમે દ્રવ્યથી વિશેષ જુદા ન માને તે. અમે પણ કઈ અંશે વિશેષને દ્રવ્યથી મળેલા માનીએ છીએ કારણ કે અપેક્ષાએ બધા પદાર્થોમાં સામાન્ય વિશેષ લાગુ પડે છે જ, વળી જૈનાચાર્ય કહે કે તમારું આ કહેવું તે પ્રકિયા (કહેવા) માત્ર જ છે કે નિત્ય દ્રવ્ય વૃત્તિઓ છે. અને અંતગુણવાળા વિશે છે, તથા નિત્ય દ્રવ્ય ચાર પ્રકારના પરમાણુઓ, મુકત આત્માઓ અને મુક્ત મને “વિગેરે તમારું કહેવું યુકિત રહિત હેવાથી (અપર વિશેષ ભાવના દેષથી) કાને સાંભળવા ગ્ય જ નથી, (અર્થાત્ જેનાચાર્યનું કહેવું એ છે કે સામાન્ય વિશેષ અપેક્ષાએ દ્રવ્યમાં સમાયેલાં છે, તેમ નિત્ય અનિય પણ અપેક્ષાએ બધે લાગુ પડે છે, તેમ મુક્ત આત્મા અને મુક્ત મન વિગેરે અપેક્ષાઓ ઘટે છે, પણ તે એકાંત ભિન્ન કે નિત્ય અનિત્ય કહેતાં યુક્તિ ઘટી શકે નહિ,)
સમવાય અયુતસિદ્ધ એવા આધાર આધેય ભૂતાને જે પ્રત્યય હિતુ તે સમવાય ગુણ છે, એવું અજેને કહે છે, આ સમવાય વિશેષિકે નિત્ય અને એક માને છે, જેનાચાર્ય કહે છે કે તેમના માનવા પ્રમાણે સમવાયને નિત્ય માનીએ તો સમવાયવાળે દરેક પદાર્થ સમવાયી હોવાથી બધા પદાર્થો