________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૨૯
જ્ઞાન એ આત્માને ગુણ છે, તેથી જુદે માન ઉચિત નથી, અવય-પ્રતિજ્ઞા હેતુ ઉદાહરણ ઉપનય નિરસન એ પાંચ છે, તેમાં સાયને નિર્દેશ તે પ્રતિજ્ઞા પિતાનું ધારેલું કહેવું તે) છે, જેમકે શબ્દ નિત્ય છે કે અનિત્ય છે, હેતુ– પ્રતિજ્ઞાને પુષ્ટ કરે તે હેતુ-જેમકે તે તેને ઉત્પન્ન કરનાર છે, ઉત્પન્ન થાય તે અનિત્ય છે, દૃષ્ટાંત-ઉદાહરણ સાધ્ય સાધચ્ચે વચ્ચે ભાવમાં તે કામ લાગે છે, જેમકે ઘડે (માટીથી ઉત્પન્ન થયેલે આપણે જોઈએ છીએ) આ અનિત્યમાં સામ્ય ધર્મ છે, હવે વૈધ ઉદાહરણ આપે છે કે જે અનિત્ય નથી, તે ઉત્પન્ન પણ થતું નથી, જેમકે આકાશ, તે અનાદિ છે તે કોઈનું કરેલું નથી.
તથા ન તથા–વા. એટલે તેવું છે કે તેવું નથી, એ પિતાના પક્ષને ઉપસંહાર (સમાપ્તિ) કરે, તે ઉપનય છે, જેમકે અનિત્ય શબ્દ કરે છે તેથી જેમ ઘટ બનાવેલ અનિત્ય છે, તેમ શબ્દ આપણે બનાવેલ હોવાથી તે અનિત્ય છે, બીજી રીત-તેમ અનિત્યને અભાવ ત્યાં કૃતકત્વને પણ અભાવ, તેથી આકાશ માફક નથી, તેથી આકાશ નિત્ય પણ શબ્દ અનિત્ય, પ્રતિજ્ઞા તથા હેતુ બંનેનું ફરીથી કહેવું તે નિગમન, “તેથી અનિત્ય” જેમ કે શબ્દ અનિત્ય બનાવ હવાથી ઘડા માફક, માટે ઘડે જેમ અનિત્ય તેમ શ પણ અનિત્ય સિદ્ધ થયે એટલે પ્રતિજ્ઞા હેતુ દષ્ટાંત ઉપય તથા નિગમન એ પાંચ અવયે જે શબ્દ માત્ર લે,