________________
man
૨૨૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. તીચ મનુષ્યની ઉત્પત્તિ, અને મરણ તે આયુ પૂરું થાય તે, તથા જન્મે તે છે, તેઓના ઉપપાતને જાણે, આ ઉપપાત નારક દેવકમાં થાય છે. અહિં જન્મની વિચારણામાં જીવનું ઉત્પત્તિ સ્થાન નિ કહી છે, તે યોનિ સચિત્ત અચિત્ત મિશ્ર શીતઉષ્ણ મિશ્ર સંવૃત વિવૃત મિશ્ર આ પ્રમાણે એનિના ૨૭ વેદો છે,મરણ તે તીચ અને મનુષ્યને છે, અને તિષ વૈમાનિકનું વન થાય છે, ભવનપતિ વ્યતર નારકીનું ઉદવર્તન થાય છે, अहोऽवि सत्ताण विउट्टणं च
जो आसवं जाणति संवरं च दुक्खं च जो जाणति निजरं च
सो भासिउ मरिहइ किरियवादं सू. २१
સૂત્ર-જે જીવેની વિટ્ટના તે પીડાઓને જાણે છે, અને આશ્રવ સંવરને જાણે છે, જે દુ:ખ તથા નિર્જરાને જાણે છે, તે માણસજ કિયાવાદને બેલવા ગ્ય છે.
ટી. અજી પોતાનાં કરેલાં કર્મનાં દુઃખનાં ફળની વિવિધ કુદૃના એટલે નરક વિગેરેમાં જન્મ જરા મરણ રેગ શેકની પીડાઓ. અને તેનાથી બચવાના ઉપાયને જે જાણે છે, તેને પરમાર્થ આ છે કે સર્વાર્થ સિદ્ધ વિમા