________________
૨૧૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
-~-~~-~~~-~~-~
ઉચ્ચ જાતિ વિગેરે સારા ધર્મની પ્રાપ્તિનાં કારણે કે સારે ધર્મશ્રુત ચારિત્ર બે ભેદવા કે શાંતિ વિગેરે દશ પ્રકારને યતિધર્મ અથવા શ્રાવક ધર્મ પામી વિચારીને જાણીને તે ધર્મને પડિલેહણ વિહાર ભણવું કે શ્રાવક ધર્મનાં સામાયિક પ્રતિકમણ પિષધ પૂજા વિગેરે કૃત્ય કરીને બીજાના આગળ તે ધર્મ સ્વરૂપ બતાવે, તેવા ઉત્તમ સાધુઓ કે શ્રાવકે દેવગુરૂની આજ્ઞા અંદગી સુધી પાળે, અથવા જ્યોતિ જેવા જ્ઞાની આચાર્યને રેજ સેવે તેઓ આગમનું સ્વરૂપ જાણેલા ધર્મ સમજીને પંચાસ્તિકાયવાળા લેકને કે ચૌદ રાજ પ્રમાણ લેક સ્વરૂપને બીજા આગળ કહી બતાવે. अत्ताण जो जाणति जोय लोग
गईं च जो जाणइ णागइं च जो सासयं जाण असासयं च जाति च मरणं च जणोववायं ॥सू. २०॥
જે આત્માને જાણે જે લેક સ્વરૂપને જાણે, જે શાશ્વત મેક્ષને જાણે. જે અશાશ્વત સંસારને જાણે જે જન્મને જણે, મરણને જાણે, જે ઉપપાત તથા ચ્યવનને જાણે.
ટી. અર્થ–વળી બીજું કહે છે, કે જે પિતાના આત્માને મરણ પછી બીજા ભવમાં જનારે બાહ્ય શરીરથી જુદો