________________
૨૧૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો ટીકાને અર્થ–જેમણે લેભ મૂક્યો તે કેવા થાય છે. તે કહે છે. વીતરાગે અથવા અ૫ કષાયવાળા પંચાસ્તિ કાયરુપ લેક અથવા પ્રાણીલેકે પૂર્વ કાળમાં લીધેલા જન્મમાં જે કૃત્ય કર્યા હોય, વર્તમાનમાં કરતાં હોય, કે ભવિષ્યમાં થશે, તે બધાં સુખ દુખ જેવાં છે તેવાં જ તે જ્ઞાનીઓ જાણે છે, પણ વિલંગજ્ઞાની માફક વિપરીત જાણતા નથી, તે સંબંધી વિલંગ જ્ઞાનીને સૂત્રાગમને પાઠ બતાવે છે.
હે ભગવદ્ અનગાર (સાધુ) માયી મિથ્યાદષ્ટિ રાજગૃહ નગરમાં રહેલે વાણારસી નગરીમાં રહેલ રૂપે (વસ્તુ) ને જાણે દેખે? ઉ–વિભળજ્ઞાની હોવાથી તે દેખે પણ થોડું ફેરફારવાળું દેખે, પરંતુ ઉત્તમ સાધુઓ જેઓ ભૂતભવિષ્ય વર્તમાન જાણનારા છે, તે કેવળજ્ઞાનીઓ અથવા ચિાદ પૂર્વ ધારી પક્ષ જ્ઞાનીઓ સંસારમાં રહેલા બીજા ભવ્ય જીને મક્ષ તરફ લઈ જનારા નેતાઓ છે, અથવા સદુપદેશ તરફ લઈ જાય, કારણ કે જેઓ સ્વયંભુદ્ધ છે, તે બીજાના દેરવ્યા વિના પિતાની મેળે બંધ પામી મોક્ષમાં જાય છે, તે અનન્ય છે, તેઓ હિત અહિત પિતાની મેળે સમજી અહિ. તને છેડીને હિતને સાધે છે, તેઓ તીર્થકર ગણધર વિગેરે બુદ્ધ છે, (હ શબ્દ ગાથામાં અને તેના અર્થમાં છે અથવા વિશેષણના અર્થમાં છે, તે પૂર્વે કહેલ છે) વળી તેઓ