________________
૧૯૮]
સૂયગડાંગ સુત્ર ભાગ ત્રીજે. સાચું નથી એમ જાણુને વિદ્યા ન ભણવી અર્થાત્ શ્રુતજ્ઞાન ન મેળવવું, તેમાં બટાપણું છે, એવું કહી તેને ત્યાગ કરાવે છે, અથવા ચોથા પદને અર્થ એ કરે છે કે તેઓ ક્રિયા નથી માનતા, તેથી વિદ્યા ભણવાથી જ મેક્ષમાને, અર્થાત જ્ઞાનથી સંસારનું સ્વરૂપ જાણ્યું, એટલે તેને મેક્ષ થઈ ગયે, એટલે જરાપણ કષ્ટ સહેવું તેમને ગમતું નથી) વળી કઈ પ્રતિમાં ચોથું પદ આ પ્રમાણે છે, “શાળામું સોનિ વયંતિ મંતેને અર્થ કહે છે, તેઓ અકિયાવાદી એમ માને છે કે વિદ્યા ભણ્યા વિના જ પિતાની મેળે લકને અથવા આ લેના પદાર્થોને અમે જાણીએ છીએ, એવું તે મંદ બુદ્ધિવાળા કહે છે, પણ જોતિષની સત્યતા નથી માનતા, વળી અકિયાવાદીઓ પિતાના તરફથી તેવાં દષ્ટાંત આપે છે કે કોઈને છીક થાય, તે વખતે કઈ જતે હોય, છતાં તેની કાર્ય સિદ્ધિ થાય છે, અને સારા શુકન લઈને કઈ જાય છતાં કાર્યમાં વિન થતું દેખાય છે, એથી નિમિત્ત બળથી જે જેશીઓ કહે છે, તે તેમનું કહેવું તદન જૂઠું છે, (આ સંબંધે દલપતરામ કવિને દેવા દર્પણ નામને ગ્રંથ છે, તે જ્યોતિષના ફલાદેશને તદન ઓટે બતાવે છે, અને જોતિષનું કહેલું ભવિષ્ય સાચું હોય તે શું નુકશાન થાય તે વિસ્તારથી બતાવ્યું છે ) જૈનાચાર્ય ઉત્તર આપે છે, હે બંધ ! એમ નથી, સારી