________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૭૭ (સાધુપણાની ક્રિયા) રહિત ફક્ત વંદન વિગેરે ક્રિયા કરવા રૂપ વિનય કરે તેથી ગૃહસ્થ હોવા છતાં તેને સાધુ માને (પણ તેનામાં સંયમ ન હોય) તેથી તેઓ ધર્મની બરાબર પરીક્ષા કરનારા નથી કારણ કે તેઓ ફક્ત વિનયને જ ધર્મ માને છે.
પ્ર. તેવા કેણ છે?
ઉ૦ જેઓ આ (આંગળી કરીને બતાવે છે) નજરે દેખાતા સામાન્ય (જંગલી) માણસ જેવા ફક્ત વિનય કરવાથી વૈયિક મતવાળા છે, તેઓ ફકત વિનયથી સ્વર્ગ તથા મોક્ષની પ્રાપ્ત માને છે, તે તેવા ઘણાએ એટલે ૩૨ ભેદવાળા વિનયવડે ચર (ફર)વાથી વિનયચારીઓ છે, તેઓને કેઈ ધર્માથી પૂછે (અપિ શબ્દથી) ન પૂછે તે પણ પોતાના ભાવ (અભિપ્રાય) પ્રમાણે પરમાર્થ (માનેલું) કહે છે કે ફક્ત વિનયથી જ સ્વર્ગ મોક્ષની પ્રાપ્તિ છે, વિનયવાદીઓ હમેશાં પોતાની બધી સિદ્ધિઓ માટે બોલે છે કે “વિનય કરે, (નામ શબ્દ મોક્ષની સંભાવના માટે છે, એથી પિતે માને છે અને બીજા પાસે મનાવે છે કે વિનયથી સર્વ કાર્યની સિદ્ધિ છે, તેઓ કહે છે કે-“સર્વ કલ્યાણેનું મૂળ વિનય છે” “વને (વિનય) વેરીને વશ કરે,” (જેના વિનયને સ્વીકારે છે, પણ વિનય સાથે સર્વ છાના રક્ષણરૂપ સંયમ જોઈએ, તે સંયમ