________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૬૯
(અરૂપી) માને છે, કઈ હદયમાં રહેલો કેઈ લલાટમાં રહેલું માને છે, હવે એક આત્મા નામના પદાર્થમાં અનેક ભેદ (ઝઘડા) છે, એજ પ્રમાણે બધા પદાર્થોમાં એક વાક્યતા (અભેદભાવ) નથી, આ બધા ભેદેને સમજનાર અતિશય જ્ઞાની કેઈ નથી, કે તેને સમજીને બીજાને સમજાવી શકે, કદાચ કોઈ હશે, તે આપણે અજ્ઞાની હોવાથી તેને ઓળખી શક્તા નથી, કારણ કે અસર્વજ્ઞ (સંપૂર્ણ નહિ જાણનારે) બધું કયાંથી જાણે? એવું વચન છે, તે બતાવે છે. सर्वज्ञोऽसाविति ह्येत, तत्कालेपि बुभुत्सुभिः तज्ज्ञानज्ञेयविज्ञानशून्यैर्विज्ञायते कथं ॥१॥
કદાચ કોઈ સર્વજ્ઞહોય તે વખતે પણ સર્વજ્ઞને જાણ વામાં જે આવે તેવું ઉત્કૃષ્ટ જ્ઞાન જેને નથી તેવા કેવી રીતે તે બધું જાણે? તેમ તેવા સીધા ઉપાયવાળા પરિજ્ઞાન (બોધ) ના અભાવથી સંભવ પણ ન થાય કે તેણે બધું જાણું લીધું) જ્યાં જ્ઞાનને અભાવ નથી ત્યાં સંભવ થાય, હવે સંભવ ક્યારે થાય કે જ્ઞાનને અભાવ ન થાય, એમ બે એકેકથી જોડાયેલા છે, તે બતાવે છે, વિશિષ્ટ (ઉત્તમ) જ્ઞાન વિના તેની પ્રાપ્તિના ઉપાયનું પરિજ્ઞાન થાય (અર્થાત જાણવા માટે નિશ્ચય કરવા માટે ઉત્તમ જ્ઞાન જોઈએ, તે ઉપાય (જ્ઞાન) વિના ઉપેય (રેય પદાર્થોને નિર્ણય) ની પ્રાપ્તિ ન થાય, વળી જ્ઞાન સામાન્ય બોધ) 3ય (બધા