________________
અગીયારમું શ્રી માર્ગ અધ્યયન.
[૧૪૫
આ પ્રમાણે કષાયને સમૂળગા ત્યાગીને એકસરખા પ્રશસ્ત ( નિર્મળ ) ભાવ જોડીને નિર્વાણ ( મેક્ષ ) સાધવું ઉત્તમ છે.
संघ साहुधम्मं च पावधम्मं निराकरे । उवहाणवीरिएभिक्खू कोहं माणंण पत्थर ||३५||
વળી સાધુએ ક્ષાંતિ વિગેરે દશ પ્રકારના થતિ ધમ અથવા સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રરૂપ ધને સાંધે, વૃદ્ધિને પમાડે તે બતાવે છે રાજ નવું નવું અપૂવ જ્ઞાન મેળવીને જ્ઞાન વૃદ્ધિ કરે, તથા શકાદિ દોષ ત્યાગીને સારી રીતે જીવ વિગેરે નવ પદાર્થોને સમ્યગ્દન વધારે અલાયમાન થયા વિના મૂળ ઉત્તર ગુણ સારી રીતે પાળીને રાજ રાજ નવા અભિગ્રહ (મેહ ત્યાગરૂપ) આદરીને ચારિત્ર ને વૃદ્ધિ પમાડે.. સદ્દ સાધુ ધર્મ ત્ર, પાઠ છે, તેના અર્થ-પૂર્વ ખતાવેલ. વિશેષણ સહિત સાધુ ધમ છે તે મેક્ષ માગે લેઇ જાય છે, તેને શંકા રહિત સ્વીકારે, ચ અવ્યયથી તે ખરેાખર પાળે, તથા પાપને વધારનાર જીવહિંસા વિગેરેને છેડે, તથા ઉપધાન–તપ તેને યથાશકિત કરે તેવું વી ધારણ કર વાથી ઉપધાન વીર્યવાળા હાય, આવા ભિક્ષુ ક્રોધ માનને ન વધારે,
૧૦