________________
ર
અગીયારમું શ્રી માર્ગ અધ્યયન.
૧૪૩ તેને રોગ રહિત કરે, અથવા તેને બરાબર સમાધિ થાય તેવી રીતે સેવા કરે. विरए गामधम्मेहिं जे के ई जगई जगा । तेसिं अत्तुच मायाए थामं कुव्वं परिवए ॥३३॥
ગ્રામધર્મ-તે શબ્દ વિગેરે વિષયના સ્વાદ કુસ્વાદ તેનાથી સાધુઓ વિરત (છોડનારા) છે, એટલે સારામાં રાગ અને ખરાબમાં દ્વેષ ન કરે તેવા ઉત્તમ કેટલાક છે, તેઓ જગતસંસારના ઉદરમાં જગા- જે જીવિતના વાંછક છે, તેઓ દુઃખના દ્વષી છે, તેમને પિતાના આત્મસમાન માની દુઃખ આપતા નથી પણ બને તેટલું કષ્ટ વેઠીને તેઓને બચાવે છે, તેમ કરતે સંયમના અનુષ્ઠાનમાં રહે, अइमाणं च मायं च तं परिन्नाय पंडिए । सव्वमेयं णिराकिच्चा णिव्वाणं संधए मुणी॥३४॥
સંયમમાં વિદ્મ કરનારાં કારણેને દૂર કરવાનું બતાવે છે, અતીવ (હદ બહારનું) માન તે ચારિત્રને ભૂલી (દે લગાડ) જે વર્તે–ચ અવ્યયથી માનને સંબંધી કોઇ પણ લે, તેમ માયા, અને બીજા ચ થી લેભ સમજે, તે કોઈ માન માયા લેભાને સંયમના શત્રુ જાણો પંડિત વિવેકો (આત્માથી) સાધુ એ ક્રોધાદિ કષાયોને સંસારનું કારણ