________________
અગીયારમું શ્રી માગ અધ્યયન.
[૧૩૩
ઉપલી વાતને ટુંકાણમાં ખુલ્લું સમજાવે છે કે જે ફેઈ સાધુઓ પાણીની પરબ, દાનશાળા વિગેરે ઘણા જીવોને ઉકાર જાણીને પ્રશંસે છે, તે પરમાર્થને ન જાણનારા ઘણા જીને પ્રશંસા દ્વારા વધતું પાપ અનુદે છે, કારણ કે તે દાન જીવહિંસા વિના થાય નહિ, અને જેઓ પિતે તણ બુદ્ધિવાળા અમે છીએ એમ માનનારા આગળ (જિન વચન) ના સર્ભાવ (પરમાર્થ) ને ન જાણનારા નિષેધે છે, તે પણ અગીતાર્થ (અંજાણુ) પ્રાણીઓની આજીવિકાને છેદે છે, ત્યારે કેઈ રાજા કે શેઠ કુવે, તળાવ યજ્ઞ દાનશાળા વિગેરે કરાવતાં આમાં પુણ્ય છે કે એવું છે કે ત્યારે મુમુક્ષુ સાધુએ શું કરવું તે કહે છેदुहओवि ते ण भासंति, अस्थिवा नत्थि वा पुणो। आयं स्यम्स हेचाणं निव्वाणं पाउणंतिते ॥२१॥
પૂર્વે કહયા પ્રમાણે જે પુણ્ય કહે, તે અનંતા જીવે સુમ બાદરને હમેશાં પ્રાણત્યાગ થાય, અને થોડા મનુષ્ય વિગેરે જેને છેડે કાળ સતિષ થાય, એથી પુણ્ય છે એમ ન કહેવું, જે પુણ્ય નથી એમ દાનને નિષેધ કરે તે તેના અથિઓને અંતરાય થાય એથી પુણ્ય છે કે નથી એવું કંઇપણ ન બેલે, પણ જે પુછે, તે મૌન ધારણ કરવું, આગ્રહ કરેતે કહેવું કે ૪૨ દેષ વજિત આહાર અમને કલ્પ છે, માટે આવા વિષયમાં અમારે અધિકાર (વિષય) નથી,