________________
૧૨૦)
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
जइ णो केइ पुच्छिज्जा, देवा अदुव माणसा। तेसिं तु कयरं मग्गं, आइक्खेज्ज कहाहि णो ॥३॥
જે કે અમને તે પરિચયથી આપના અસાધારણ ગુણ જણાય છે, તેથી તમારા ઉપર વિશ્વાસ હોવાથી માનીશું, પણ અમારે બીજાઓને કેવી રીતે તે સમજાવ, કેમકે કઈ વખતે કે સુલભ બોધિ-(સરળ આત્મા)ઓ સંસારથી બિદ પામેલાઓ મોક્ષ માર્ગ પૂછે તે પૂછનાર ચાર નિકાયના દેવે હેાય કે મનુષ્યો હોય, તે અમારે શું કહેવું, તે તમે જેવું જાણે છે તેવું કહે. जइ वो केइ पुच्छिज्जा, देवा अदुव माणसा। तेसिमं पडिसाहिज्जा, मग्गसारं सुणेहि मे ॥४॥ | સુધર્મા સ્વામી તેથી કહે છે, હે જંબુસ્વામી! જે તમને કદાચ કઈ સંસારથી ખેદ પામેલા મનુષ્ય કે દેવતાઓ પૂછે, તે હું સમ્યગ માર્ગ છજવનિકાયનું સ્વરૂપ બતાવનાર તથા તેની રક્ષા કરવાનું છે તે છવનિકાયનું સ્વરૂપ સમજાવી રક્ષા કરવાને માર્ગ બીજાને સમજાવજો, તે હું કહું છું. તમે સાંભળે વળી આ તેલરૂiwi ગાવે 1 સુઘ પાઠ છે. તે આ માર્ગ છે તે મારી પાસે સાંભળીને તેમને કહેજે. વળી સુધર્માસ્વામી શિષ્યને શ્રદ્ધા વધારવા આ માર્ગની રતુતિ કરે છે.