________________
દશમું સમાધી અધ્યયન.
[ ૧૦૯
ગ્રંથ (પરિગ્રહ) થી મુક્ત હાય, તથા વસ્ત્ર પાત્ર વિગેરે અહુમાનથી લાવી આપે તે પુજનને અથ અભિલાષ જેને હાય તે પૂજનાર્થી ન થાય, (સારાં મળતાં અહંકાર ન કરે) તેજ પ્રમાણે સ્લોક (સ્તુતિ) કીર્તિ તેના અભિલાષી ન થાય, કીત્તિ માટે સંયમ ન પાળે, (મેાક્ષની ક્રિયા કરતાં ન પ્રશ ંસે તે તે સંચમને ન મુકી દે.)
ન
निक्खम्म हाउ निरावकखी, कायं विउ सेज्ज नियाण
ઝિને ૧
णोजीवियं णो मरणाभिकखी चरेज भिक्खू वलयाવિમુક્કે ॥૨॥
સમાધિ અધ્યયનના સાર કહે છે, ઘરથી નીકળી સાધુ અનીને જીવિતમાં પણ આકાંક્ષા ન રાખે, કાયા શરીરના મેહ છેડીને દવા કરાવ્યા વિના નિદાનને છેદનારા મને, નિયાણું ન કરે, તેમ ભિક્ષુ ( સાધુ ) જીવિત કે મરણને ન વાંછે, વલય તે સ'સામવલય અથવા ક્રમ ધનથી મુક્ત થઈ સચમ અનુષ્ઠાનમાં ચરે નિમળ સંયમ પાળેઃ—