________________
દશમું સમાધી અધ્યયન.
[૧૦૭
તથા આપ્ત–મેક્ષ માર્ગ તેમાં જનારે અથવા આત્મહિત ગામી અથવા આપ્ત તે પ્રક્ષીણ દોષવાળા સર્વજ્ઞ કેવળી ભગવાન તેણે કહેલા માર્ગે ચાલનારો મુનિ મૃષા તે જુઠ, બેટું ન લે, તેમ ઘરના પ્રાણ હરનારૂં સાચું પણ ન બોલે, આવું જૂઠ ત્યાગવું તે કૃત્ન સંપૂર્ણ ભાવ સમાધિ, નિર્વાણ મેક્ષ કહેલ છે, સંસારમાં સમાધિ (આનંદ) તૈ નહાવું ખાવું વિગેરે છે, અથવા શબ્દ (મીઠા સ્વર) વિગેરેથી થાય તે છે, પણ આ સમાધિ અનેકાંત (અનિશ્ચિત) અને અનંત નથી. થોડા કાળની છે, તથા દુઃખને દૂર કરવામાં અસંપૂર્ણ છે, તેથી જુઠ બેલાને કે બીજા વ્રતને અતિચાર (દેષ) પિતે ન લગાડે, ને બીજા પાસે તે દેષ લગડાવે, અથવા દેષ કઈ લગાડે તેની અનુમોદના ન કરે, (અર્થાત્ મન વચન કાયાથી સાચું અને હિતકારી બેલે) सुद्धे सिया जाए न दूसएजा, अमुच्छिए ण य
કોવાને धितिमं विमुक्के णयपृयणही न सिलोयगामी य
परिव्वएज्जा ॥२३॥ મૂળ ગુણ કહીને હવે ઉત્તર ગુણ કહે છે. ઉક્રમ અને ઉત્પાદના જે ૩૨ દેષ છે. બેના ભેગા ૧૦ છે તે કુલ