________________
દસમું સમાધિ અધ્યયન.
સહન કરે, તે આ પ્રમાણે નિષ્કિચનપણથી તૃણ વિગેરેના ફરસ તથા ઉંચી નીચી જમીનમાં સુતાં દુઃખ થાય તે બરાબર સહન કરે, તેમ ઠંડ તાપી ડાંસ મચ્છર ભૂખ તરસ વિગેરેના પરિષહેને ડર્યા વિના કર્મની નિર્જરા થવા માટે સહન કરે, તથા સુગંધ કે દુર્ગધ આવે તે સહે (હર્ષ ખેદ ન કરે) તેમજ આકાશ કેધ કઈ કરે તે મેક્ષાભિલાષી બનીને સહન કરે, गुत्तो वईए य समाहिपत्तो,लेसं समाहटु पखिएज्जा। गिहं न छाए णवि छायएज्जा, संमिस्स भावं पयहे
पयामु ॥१५॥ વાણીમાં કે વાણી વડે ગુપ્ત મોત ત્રત ધારક અથવા ખુબ વિચારીને બોલે તે ભાવ સમાધિ પામેલો થાય, તથા તેવુ પદમ શુક્લ લેસ્થાને મેળવીને અશુદ્ધ કૃષ્ણનલ કાપિતા નામની લેગ્યા છોડીને સંયમ અનુષ્ઠાનમાં રહે, વળી ઘર પિતે ન છીયે. બીજા પાસે ન છવરાવે, જેમ સંપ બીજાના
દેલા દરમાં રહે, તેમ પિતે બીજાના ઘરમાં રહેલ હેવાથી તેને કંઈપણ સુધારે વધારે ન કરે, બીજા પણ ગૃહસ્થનાં કામ ત્યાગવાનાં બતાવે છે, વારંવાર જન્મે તે પ્રજા, તેમનામાં મિશ્રભાવ થાય તે છેડે, તેને પરમાર્થ આ છે કે દીક્ષા લઈને રાંધવા રંધાવવાની ક્રિયા કરવાથી ગૃહસ્થ