________________
દશમું સમાધિ અચયન.
ન કરે, અથવા એ જીને પોતાના હાથ પગ સંયમમાં રાખી વશ રાખેલી કાયાવાળો બની પિતે હિંસા ન કરે, ચ શબ્દથી–ઉંચે શ્વાસ નીચે શ્વાસ ખાંસી છીંક, વા નીકળે વિગેરેમાં બધે મન વચન અને કાયાથી ક્રિયા કરવામાં સંયત બનીને ભાવ સમાધિને પાળે, (નિર્મળ મનથી કેઈને પીડા ન કરે) તથા પરનું ન આપેલું ન ગ્રહણ કરે, તે ત્રીજા વ્રતને સૂચવ્યું, આ ચેરી નિષેધવાથી પરિગ્રહને નિષેધ કર્યો, કારણ કે પરિગ્રહ કર્યા વિના જો વિગેરે ભોગવાતી નથી તેથી સ્ત્રીસંગ વિગેરે મિથુનને પણ નિષેધ કર્યો. તેમ બધાં વ્રત સારાં પાળવાના ઉપદેશથી જઇને પણ અર્થ નિષેધ કર્યો. सुयक्खाय धम्मे वितिगिच्छतिण्णे, लाढे चरे आय
तुले पयासु। आयं न कुज्जा इह जीवियट्टी, चयं न कुजा
सुतवस्सि भिक्खू ॥सू. ३॥ જ્ઞાનદર્શન સમાધિને આશ્રયી કહે છે, સારી રીતે કહે છે, શ્રુત ચારિત્રરૂપ ધર્મ જે સાધુએ તે સ્વાખ્યાન ધર્મ સાધુ (સત્ય વક્તા) છે, એથી જ્ઞાન સમાધિ કહી. વિશિષ્ટ (ઉંચ કેટીના) પાન સિવાય સારી રીતે યમ કહે
1:
* *
*
* * * *
*
*