________________
સુયડાંગસુત્ર
चिंतिति कन्जमणं अण्ण्णं संठवइ भासई अण्णं ॥ आढवइ कुणइ अण्णं माइवग्गो णियडिसारो॥ ११ ॥
અન્ય કાર્ય મનમાં ચિંતવે, અને બહારથી અચકામ સ્થાપે, અન્ય કાર્ય કહી બતાવે, અન્ય કાર્યને આરા કરે, અન્ય કાર્ય કરી બતાવે, માટે સ્ત્રીઓ માયાને સમહ છે, અને નિકૃતિ સાર ( ) છે.
असयारंभाण तहा सव्वेसि लोगगरहणिजाणं॥ परलोगवेरियाणं कारणयं चेव इत्थीओ ॥ १२॥
તેજ પ્રમાણે લેકમાં નિંદનીક એવા બધા અસત (નીચ) આરંભેને કરનાર તથા પરાકમાં વૈરી સમાન છે જે કારણે છે, તે બધાં સ્ત્રીઓથી છે.
अहवा को जुवईणं जाणइ चरिय सावडिलाण। दोसाण आगरो चिय जाण सरीरे वसइ कामो ॥१३॥
અથવા સ્વભાવથી કુટિલ એવાં જુવાન ીઓનાં ચરિત્ર કેણ જાણે છે? કારણ કે તેમના શરીરમાં રોષની ખાણ સાથે લઈને કામદેવ વસે છે. (જે આખા વિશ્વને પજવે છે) એવું તું જાણુ
मूलं दुचरियाणं हवइ उ गरयस्स वत्तणी विउला। मोक्खस्स महाविग्धं वजेयव्या सया नारी ॥१४॥ વળી તે સ્ત્રી દુષ્ટ આચરણનું મૂળ છે, નરકની વિપુળ