________________
સૂયગડીંગસૂત્ર
તેમ અશ્વત્તાગ્રહણ ન કરે
અસત્ય અહિતકારક વચનને વિશેષથી વર્ષે, દાન વજે, તે દાંત ખાતરવાની સળી સુધાં (આદિ શબ્દથી) મૈથુન તથા પરિગ્રહ પણ સંપૂર્ણ સયમમાં આત્મહિત માનતા આખી જીંદગી સુધી ત્યાગે ૧લા उडुमहेतिरियंवा, जेकेई तसथावरा । सव्वत्थविरतिंकुज्जा, संतिनिव्वाण माहियं ॥ २० ॥
७०
ઉપર બતાવેલાં પાંચે મહાવ્રતામાં અહિં‘સાની વૃત્તિ હાવાથી તેનુ પ્રધાનપણું ખતાવવા કહે છે. કે 'ચે નીચે કે તીચ્છાલેાકને લેવાથી ક્ષેત્ર આશ્રયી પ્રાણાતિપાત ન કર વાનું સૂચવ્યુ, તથા ત્રાસ પામતાં કપતા દેખાતા ત્રસ તે બે ત્રણ ચાર પાંચ ઇંદ્રિયવાળા પર્યાપ્ત અપર્યાપ્તભેદવાળા જીવા જાણવા, તથા સ્થિર રહેનારા સ્થાવર પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ તે સૂક્ષ્મ આદર પર્યાપ્ત અપર્યાપ્ત ભેદવાળા લીધા, તેથી જીવાને માશ્રયી દ્રવ્યથી પ્રાણાતિ પાત ન કરવાનું સૂચવ્યું.
સત્રકાલે સર્વ અવસ્થામાં ” આ શબ્દથી કાલ ભાવ ભેદથી ભિન્ન પ્રાણાતિપાત ગ્રહણ કર્યાં. આ પ્રમાણે ચૌદે જીવસ્થાનામાં કરવું કરાવવું અનુમેદવું એ ત્રણ કરણ તથા મન વચન કાયા એ ત્રણ ચાગ્યવડે પ્રાણાતિપાત (જીવહિ‘સા) ની વિરતિ કરે, આ પ્રમાણે પાણીએ ગથાવડે જીવહિંસાની વિરતિ વિગેરે મૂળ ગુણા કહ્યા, હવે મૂળ