SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ સૂયગડાંગસૂત્ર. 0 પ પ્ર—કેવી રીતે ? —પુચન પાચન વિગેરે ક્રિયામાં વતા સાવદ્ય અનુષ્ઠાનના આર’ભવડે જીવહિં‘સા કરી છે, અને તેમાં જે જીવાની હિં ́સા થાય છે, તે જીએ તેમનાં શરીર તમને અર્પણ કર્યો નથી, તેથી અન્નત્તાદાન ( ચેરી)ના દોષ લાગે છે, તથા ગાય ભેંસ કરી ઉંટ વિગેરેના સ'ગ્રહ કરવાથી તેના મૈથુનના અનુમાદનને ઢોષ લાગવાથી અમ્રહ્મ છે. તથા દીક્ષા લીધેલા અમે છીએ એવુ' વ્રત લઇને ગૃહરથ ચરણુ આચરવાથી મૃષાવાદ ( બ્લૂઝ )ના દોષ લાગે છે, તથા ધન ધાન્ય નોકર દાસી તથા ચાપગાં વિગેરેના પરિગ્રહ રાખવાથી પરિગ્રહ છે, ૫૮૫ હવે મતાંતર બતાવવા તેને પૂર્વ પક્ષ કહે છે. एवमे उपासत्था, पन्नवंति अणारिया । રૂસ્થીયસં યા વાળા, નિળસાસળવવમુદ્દા | સૂ. o ॥ (તુ શબ્દ પૂર્વે કહેલ વિષયથી વિશેષ બતાવે છે. ) આ પ્રમાણે એટલે હવે પછી કહેવાતી નીતિએ અથવા પૂર્વની ગાથા ૧૨ માં બતાવ્યા પ્રમાણે પ્રાણાતિપાત વિગેરે પાપામાં વર્તનારા કેટલાક તે ઔદ્ધ વિશેષ અથવા નીલવસ્ત્ર પહેરનારા અથવા નાથસ'જ્ઞાથી ઓળખાતા વાદીના મંડળમાં રહેલા શૈવમતવાળા સચમ માર્ગના સારા અનુષ્ઠાનથી ખાજુએ રહેલા પાવસ્થા અથવા જૈન મતના પાર્શ્વસ્થા અથવા જૈન મતન પાસસ્થા અવસન્ન કુશીલીયા વિગેરે સ્ત્રી પરિસહુથી હારેલા
SR No.034259
Book TitleSutrakritanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1923
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy