________________
સૂયગડાંગસૂત્ર.
दुःखंदुष्कृतसंक्षयायमहतां क्षांतेः पदंवैरिणः, कायस्याशुचिमताविरागपदवो संवेगहेतुर्जरा, सर्वत्यागमहोत्सवाय मरणंजातिः सुहृत्प्रीतये, संपद्भिः परिपूरितं जगदिदंस्थानं विपत्तेः कुत ? ॥ १ ॥
આ જગતમાં મહાપુરૂષોને બધી અવસ્થાએ સુખ રૂપે છે તે બતાવે છે, દુઃખ તે પૂર્વે કરેલાં પાપોનો ક્ષય કરવા આવે છે, માટે આનંદ માને છે, અને ક્ષમા કરવી તે વરીના વૈરને નાશ કરવાનું છે, કયામાં અશુચિ તે વૈરાગ્ય ઉત્પન્ન કરે છે, તથા જરા ( બુઢાપા ) છે તે સવેગને હેતુ છે, અને મરણુ તે સર્વાંત્યાગ (દીક્ષા ) ના મહાત્સવ જેવું ઃ છે, અને જન્મ તે વહાલાંની પ્રીતિ માટે છે, આ પ્રમાણે આખું જગત્ સ'પદાથી ભરેલુ છે, તેમાં વિપદાનુ` સ્થાન ક્યાં છે ? વળી વાદી કહે છે કે એકાંતથી સુખથીજ સુખ માનતાં વિચિત્ર સ’સારના અભાવ થાય, વળી સ્વર્ગમાં રહેલા નિત્ય સુખી દેવાને સુખને અનુભવ લેવા પાછું ત્યાંજ ઉત્પ થવું જોઇએ, અને નારકીઓને દુઃખના અનુભવ લેવા પાછું ત્યાંજ ઉત્પન્ન થવુ જોઇએ, પણ આ જુદી જુદી ગતિમાં જુદી જુદી અવસ્થા ન થવી જોઇએ, પણ એવું દેખાતું નથી, તેમ ઇષ્ટ મનાતું નથી; એથી કહે છે. मा एयं अवमन्नंता, अप्पेणं लुंपहा बहुं ।
પુત૧ (૩) અબોલવાળુ, મગોદ્દારિબ નૂહ ॥ મુ. ગી
૫૭