________________
-~~~~~~
~~~
~
~~
~~~
સૂયગડાંગસૂત્ર,
૪૫ ~~ ~ તથા ઉદ્દેશિક આહારના અવશ્ય ભોગવનારા થશે. ૧૨ શ કરવા છતાં નિર્દોષરીતે અમે માંદાની સેવા કરીએ છીએ તેની નિંદા કરવાથી તમે સાધધર્મના શ્રેષી છે, તે સિદ્ધ થયું. એ ૧૬ .
सदाहिं, अणुजुत्तीहिं, अचयंता जवित्तए। ततो वायं णिराकिचा, ते भुजोवि पगम्भिया ॥सू.१७॥
ઉપર બતાવેવા વાદીએ જૈનોની સર્વે અનુકૂળ યુક્તિઓ હેતુદાંત વડે પિતાના પક્ષમાં આત્માને સ્થાપવા અસમર્થ થયા છે. તેથી સમ્યગ હેતુટછવડે સંવાદ છેડીને વાદ ત્યાગવા જતાં પણ ધૃષ્ટતા ધારણ કરીને આ પ્રમાણે કહે છે. पुराणं मानवो धर्मः, साङ्गो वेदश्चिकित्सितम् । आज्ञासिद्धानि चत्वारि, न हन्तव्यानिहेतुभिः ॥१॥
મનુષ્યને ધર્મ પુરાણ (જુને) છે, તે અંગે પાંગસહિત વેદ નિશંકપણે માનવાને છે, તે ચારે વેદે આજ્ઞાસિદ્ધ છે, તેમાં હેતુ વિગેરે પૂછીને તેનું ખંડન ન કરવું, (બસ માની લેવું) વળી આ બહારની અનુમાન વિગેરેની યુક્તિવડે ધર્મ પરીક્ષા કરવામાં શું કરવું છે? કારણકે બહુ જનેથી સંમત પ્રત્યક્ષજ રાજા વિગેરેએ આશ્રય આપવાથી અમારો માનેલે ધર્મ શ્રેય છે, પણ બીજો નથી, આવું વેદવાદીઓ બોલે છે, તેમને ઉત્તર જૈનાચાર્ય આપે છે, કે અહીં જ્ઞાનાદિસારરહિત એવા ઘણુ વડે પ્રજન નથી, કહ્યું છે, કે,