________________
૪૦ vvvvvv
સૂયગડાંગસૂત્ર.
vvvvvv
આપિ, તેજ પ્રમાણે આચાર્ય ઉપાધ્યાય વિગેરેને વસ્તુ લાવી આપે, તેથી આ પ્રમાણે વડીલોની સેવા કરનારા સાધુઓ ગૃહસ્થ જેવા આચારવાળા છે. (આ પ્રમાણે જેનેતરમાં કેઈએ જનસાધુઓને ગુરૂની કે માંદાની સેવા કરવા બદલ ગૃહસ્થ જેવા બનાવ્યા) તેને ઉપસંહાર કરે છે.
एवं तुब्भे सरागत्था, अन्नमन्त्रमणुब्बसा । नठसप्पहसम्भावा, संसारस्स अपारगा। मू. १०॥
તે વાદી કહે છે કે હે જેનસાધુઓ! તમે સાધુ ઉપર રાગ કરવાથી ગૃહસ્થ જેવા સરાણી છે, તથા અન્ય અન્ય સેવાની ઈચ્છા રાખવાથી પરવશ છે, અને યતિઓ નિઃસંગપણથી કેઈને આધીન હતા નથી, કારણ કે એ ગૃહસ્થને આચાર છે, તેથી તમારે સન્માર્ગને પરમાર્થ નાશ પામે છે, અને ચાર ગતિમાં ભ્રમણરૂપ સંસારથી તમે પાર જવાના નથી. આ પ્રમાણે તે વાદીને પૂર્વપક્ષ કહીને જૈનાચાર્ય તેને ઉત્તર આપે છે.
अह ते परिभासेज्जा, भिक्खु मोक्खविसारए ।
एवं तुम्मे पभासंता, दुपक्वं चेव सेवह ॥ मू. ११ ॥ - જે વાદીએ તે પ્રમાણે કહે તે જૈન સાધુ જે મોક્ષ માર્ગ સમ્યગ જ્ઞાન દશન ચારિત્ર રૂપ છે તેને પ્રરૂપક છે, તે બેલે, કે હે વાદીઓ! તમે લીધેલે પક્ષ અસત્ પ્રતિજ્ઞાના સ્વીકારરૂપ છે, તેથી દુષ્ટ પક્ષને સેવે છે, અથવા રાગ છેવરૂપ બે પક્ષને સેવે છે, કારણ કે તમારે પક્ષ દેષિત છતાં