________________
સુયગડાંગસુત્ર.
૨૫૫
अण्णातपिडेणऽहियासएजा, णो पूयणं तवसा आवहेज।। सद्देहि रूवेहिं असज्जमाणं, सोहि कामेहि विणोय गेहि।।मु.२७॥
અજ્ઞાત તે ન જાણેલે પિંડ. અર્થાત્ અંતપ્રાંત આહાર, અથવા પહેલાં કે પછી પરિચય (ઓળખાણ) કાઢયા વિના આહાર લેવે તે અજ્ઞાતપિંડ છે. તેવા પિંડવડે સા. ધુએ પિતાનું જીવન ગુજારવું, તેને સાર આ છે કે અંત પ્રાંત આહાર મળે, ઓછું મળે ન મળે તે પણ દીનતા ન કરે, તેમ શ્રેષ્ઠ આહાર મળવાથી મદ ન કરે, તેમ તપ કરીને પૂજા સત્કારની વાંછા કરે. તેમ પૂજા સત્કારની ખાતર તપ ન કરે. અથવા પૂજા સત્કારના નિમિત્તથી તેવી કેઈપણ વાંછા કરીને કહ્યું પણ મોટા સાધુ મોક્ષને હેતુ જે તપ છે, તેને નિઃસાર ન કરે, તેજ કહ્યું છે. . परं लोकाधिकं धाम, तपः श्रुतमिति द्वयम् । ___ तदेवार्थित्वनिलुप्तसारं तृणलवायते ॥१॥
પરલેકમાં શ્રેષ્ઠસ્થાન અપાવનાર તપ અને શ્રત એ બે છે. તેનાથી બીજી સંસારી વાંછાએ કરવાથી તેમાંથી સાર નાશ પામવાથી તે તપ તથા કૃત ઘાસના તણખલા માફક થાય છે. જેમ જીભના રસમાં વૃદ્ધિ ન કરે, તેમ શબ્દ વિગેરેમાં પણ ન કરે, તે બતાવે છે. વેણુ વિણા વિગેરેના શબ્દ મધુર સાંભળીને પણ તેમાં આસક્તિ ન કરે, તેમ કર્કશ વચનમાં છેષ ન કરે, તેમ સુંદર કે વિરૂપ