________________
સૂયગડાંગસૂત્ર.
૨૫૩
dશું કહેતાની મેળે "ગુણોથી
પ્રશંસા કરે, તે તે પણ આર્ય (શ્રેષ્ઠ) પુરુષના ગુણોથી હજારમે ભાગે થઈ જાય છે, તે પોતાની મેળે જ પિતાના ગુણ ગાવા લાગે તેનું તે શું કહેવું? . ૨૪ णिक्खम्म दोणे परभोयर्णमि, मुहमंगलीए उदराणुगिद्धे । नीवारगिद्धेव महावराहे, अदूरए एहिइ घातमेव ॥ सू. २५ ॥
વળી જે પિતાનું ધન ધાન્ય હિરણ્ય ! વિગેરે છો દીક્ષા લઇને પરના આહારમાં દીનતા ધારણ કરે, એટલે જેમ ભાટ બીજાની પ્રશંસા કરે, તેમ પિતે જીભથી પરવશ બનીને દાન દેનારનાં ગમે તેવી રીતે પ્રશંસાનાં વાકયે દીનતા ધારણ કરીને બેલે, તે આ પ્રમાણે सोए सो जस्स गुणा वियरंत निवारिया दसदिसासु । इहरा कहासु सुच्चसि, पञ्चक्खं अन्ज दिट्ठोऽसि ॥१॥ " તે એ જ તમે છે, કે જેના ગુણે દશ દિશામાં કેઈથી રોકાયાવિના વિચરે છે; અને કથામાં બીજી રીતે તે ગુણે સંભળાય છે, તે આજ તમને પ્રત્યક્ષ જોઈએ છીએ ! આ પ્રમાણે ઉદરમાટે વૃદ્ધ થએલો છે, જેમ મોટે સુવર હોય તે નીવાર એટલે તેને પકડવા માટે ખાવાનું અન્ન કે ઘાસ રાખ્યું હોય, તે દેખીને ખુશ થઈ ખાવા દેડતાં આસક્ત મનવાળો બની પિતાના ટેળા સાથે મેટા સંકટમાં પડી સમીપજ ઘાતને પામશે, અર્થાત્ તેનું ચેકલ્સ ત્યાં મેત જ થશે, પણ તેની બીજી ગતિ નથી, તેમ આ ઉદરને વૃદ્ધ