________________
સૂયગડાંગસૂત્ર.
ર૪૭
છે, એ પણ યુક્તિથી નિકલ હાવાથી કહેવામાત્રજ છે, અને અગ્નિ વિષ્ઠાદિનુ પણ ભક્ષણ કરે છે. તેથી દેવતાઓને પણ વિષ્ટા ભક્ષણુ વિગેરેના બહુ ઢાષાની ઉત્પત્તિ
થશે. ॥ ૧૮ ।
આ પ્રમાણે કુશીલેાનાં જુદાં દર્શને ( મતે ) ખતાજ્યાં, હવે તેને આ બીજો સામાન્ય ઉપાલંભ ( ઠપકા ) આપે છે.
अपरिक्ख दिट्ठण हू एव सिद्धी, एहिंसि ते घायमबुज्झमाणा । भूएहिं जाणं पडिलेह सातं, विज्जं गहायं तस्थावरेहिं ॥सू. १९॥
જે માક્ષાભિલાષીએએ પાણીના સંપર્ક વડે અથવા અગ્નિહેાત્રવડે માક્ષ બતાવ્યા છે. તે યુક્તિરહિત કહેલું છે, પ્ર॰શા માટે ?
ઉ—કારણ કે તે પ્રકારે જલઅવગાહન કે અગ્નિ હોત્રવર્ડ પ્રાણીઓને ઉપમન કરવાથી સિદ્ધિ ન થાય, અને તે પરમાર્થને ન જાણનારા પ્રાણીના ઉપઘાતવડે પા પનેજ ધર્મબુદ્ધિએ કરીને જુદા જુદા પ્રકારાવડે જેમાં પ્રાણીઓને હણે છે, તે ઘાતજ સાંસાર છે, તેને મેળવે છે, કારણ કે અપકાય તથા અગ્નિકાયના સમાર′ભથી ત્રસ થાવર પ્રાણીઓના અવશ્ય નાશ થશે. તે પ્રાણીના વિનાશથી સ'સારજ મળશે, પણ મેક્ષ નહિ મળે, એમ સમ જવું. આવું છે, તેથી સમસદના વિવેક જાણનારા હૈ વિદ્વાન્