SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ સૂયગડાંગસૂત્ર. ૨૩૯ આ કલેશ પામે છે, તાપણુ મેહ મુકતાં નથી, એ આ ાય છે ! तहाइयरस पाणं, कूरो छुहियस्स भुज्जर तित्ती ॥ दुक्खस्य संपउत्तं, जरियमित्र जगं कलयलेइ || २ || તરસથી દુખીયાને પીણું મીઠું લાગે, ભૂખ્યાને દૂર ( ભાત) ખતાં તૃપ્તિ થાય, આ પ્રમાણે આખા જગા જીવા સેકડો દુ:ખોથી સહિત છે, અને તાવથી ખકતા મા' કળકળાટ કરી મુકે છે આવા દુ:ખવાળા લેાકમાં પણ અનાર્ય કર્મો કરનારા પોતાના કર્યું સુખને અર્શી ખનીને પ્રાણીઓના ઘાણ કાઢીને પરિણામે દુઃખજ પામે છે. અથવા માક્ષાથી બનવા જીવહિંસા કરતાં સ'સારમાંજ ભમે છે. !! ૧૧ ૫ इहेग मूढा पत्रयंति मोक्खं, आहार संपज्जणवज्जणेणं ॥ एगे य सीओदगसेवणे, हुएण एगे पवयंति मोक्खं ॥ કુશીલીયાનાં કડવાં દુ: ખ ખતાવ્યાં, હવે તેવા છે, તે બતાવે છે. આ મનુષ્યલેાકમાં અથવા મેક્ષમાં જવાના અધિકારમાં કેટલાક અજ્ઞાનથી આચ્છાદિત મતિવાળા સૂઢા અન્યાથી માહિત થએલા આવું પ્રતિપાદન કરે છે, કે મેક્ષ આ પ્રમાણે મળે છે. પ્ર॰ તેઓ કેવી રીતે બતાવે છે ? ઉ—તે કહે છે. १२ ॥ કાણુ
SR No.034259
Book TitleSutrakritanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1923
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy