________________
wwwwwwwwwwwraara-romans.
૨૩૨
સૂયગડાંગસૂત્ર. બે આર ભક છે તેમાં સળગાવનારે વધારે પાપી છે, તે સૂત્ર બતાવે છે.
दो भते पुरिसा अन्नमन्नेण सद्धि अगणिकायं समारभंति, तत्थ णं एगे पुरिसे अगणिकायं उज्जालेइ, एगे णं पुरिसे अगणिकायं निवेइ, तेसि भंते ! पुरिसाणं कयरे पुरिसे महाकम्मबराए कयरे वा पुरिसे अप्प कम्मतराए, ? गोयमा! तत्थ णं जे से पुरिसे अगणिकायं उजालेइ से णं पुरिसे बहुतरागं पुढविकायं समारभति, एवं आउकाय वायुकायं वणस्सइकार्य तसकायं अपतरागं अगणिकायं समारभइ तत्थ णं जे से पुरिसे अगणिकायं निछावेइ से णं पुरिसे अप्पतराग पुढविकायं समारभइ जाव अप्पतरागं तसकाय, समारभइ; बहूतरागं अगणिकायं समारभइ से एतेणं अटेणं गोयम एवं वुच्चइ ।।
तमस्थामी पूछे छे. હે ભગવન! બે પુરૂષે અગ્નિકાયને સમારંભ કરે છે. એકતે તેને સળગાવે છે, બીજે બુઝાવે છે. તેમાં ઘણું કર્મ કેને લાગ્યું અને ઓછું કર્મ કેને લાગ્યું? મહાવીર પ્રભુ તેને ઉત્તર આપે છે.
હે ગૌતમ! કે જે પુરૂષ અગ્નિકાયને સળગાવે છે, તે પૃથ્વીકાયને અપકાય વાયુકાય તથા વનસ્પતિકાયનો તથા ત્રસકાયને ઘણે આરંભ કરે છે, અને અગ્નિકાયને એ છે આરંભ કરે છે.