________________
૨૨૬
સૂયગડાંગસુત્ર.
બતાવે છે. તૃણ કે કુશ વિગેરેનું ઘાસ છે, ઝાડ તે પીપળે વિગેરે છે, બીજ તે કદ વિગેરે છે. એ પ્રમાણે વેલે ગુલમ વિગેરે પણ વનસ્પતિકાયના જીના ભેદ છે, તથા ત્રાસ પામનારા ત્રસજી બેઇકિય વિગેરે છે, તથા પ્રાણ તેને ધારનારા પ્રાણીઓ છે. અને જે ઇંડામાંથી જન્મે તે અંડજ છે, તે શકુનિ (પક્ષી) સાપ વિગેરે છે. અને જે જરાયુજ છે તે બાળ ( ) થી વીંટાયેલા જન્મ છે, તે ગાય ભેંસ ઘેટાં બકરાં માણસ વિગેરે છે (તેને જ. ન્મતાં શરીર ઉપર પાતળું પડ હોય છે તે જરાયુ કહેવાય છે) તથા સંવેદજ તે પરસેવા વિગેરેથી ઉત્પન્ન થનારાં જુ માંકણ કૃમિ વિગેરે છે. અને જે રસમાં તે દહી સૈવી. રક વિગેરેમાં રૂની પાંખ જેવા ઝીણા જીવે ઉત્પન્ન થાય છે. તે સઘળા જીવે છે. આ પ્રમાણે જુદા જુદા ભેદથી છોના સમૂહને બતાવી તેને ઉપઘાતમાં દોષ થાય તે બતાવે છે. एयाई कायाई पवेदिताई, एतेसु जाणे पडिलेह सायं । एतेण कारण य आयदंडे, एतेसु या विप्परियासुविति ॥सू.२॥
આ પૃથ્વી વિગેરે બધા જ જિનેશ્વરે બતાવ્યા છે. (માગધી ગાથા હોવાથી જીવ પુલિંગ છતાં નપુંસકમાં રૂપ લીધું છે) આ બધા માં સુખ જાણુ, તેને ભાવાર્થ આ છે કે સર્વે પણ છ સુખના વાંછક તથા દુઃખના દ્વેષી છે. આ પ્રમાણે જાણુને કુશાગ્ર (તીર્ણ) બુદ્ધિવડે