SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ સૂયગડાંગસૂત્ર. ૨૧૮ ब्रुवाणोऽपि न्याय्यं स्ववचनविरुद्धं व्यवहरन, परान्नालं कश्चिद्दमयितुमदान्तः स्वयमिति । भवानिश्चित्यैवं मनसि जगदाधाय सकलं, स्वमात्मानं तावद्दमयितुंमदान्त व्यवसितः॥१॥ ન્યાયનું વચન બોલવા છતાં પણ પિતાના બલવાથી વિરૂદ્ધ વત્તન કરતે પિતાની ઇન્દ્રિયને દમન ન કરવાથી પારકાને દમન કરવા સમર્થ થતો નથી; હે ભગવન! એ તમે મનમાં નિશ્ચય કરીને પિતાના અદાંત આત્માને સંપૂર્ણ રીતે દમન કરવા માટે ઉદ્યમ કરી રહ્યા હતા! વળી तित्थयरो चउनाणी, सुरमहिओ सिञ्जियवयधूयंमि । अणिगृहियबलविरओ, सवत्थामेसु उज्जमइ ॥१॥ | તીર્થકર દીક્ષા લેતી વખતે ચારજ્ઞાનવાળા થાય છે, દેવતાઓ પૂજે છે, જ્ઞાનથી જાણે છે કે નિશ્ચયથી મેક્ષમાં જવું છે, તે પણ પિતાનું બળ છુપાવ્યાવિના બધી રીતે ત૫ કરવામાં ઉદ્યમવાળા થાય છે. તે સૂ-૨૮ છે सोचा य धम्गं अरहंतभासिय, समाहितं अट्ठपदोवसुद्धं । तं सद्दहाणा य जणा अणाऊ, इंदाव देवाहिव आगमिस्संति ॥ सू. २९ ॥ त्तिबेमि ( गाथा. ३९० ) इति श्री वीरथुती नाम छट्टमअअयणं समत्तं ॥ આ પ્રમાણે સુધર્માસ્વામી વિરપ્રભુના ગુણે પિતાના શિવેને કહીને કહે છે, કે આ પ્રમાણે દુર્ગતિને ધારવાથી
SR No.034259
Book TitleSutrakritanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1923
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy