________________
સૂયગડાંગસૂત્ર.
ચાલવામાં વવામાં બહાદુર હાય તેજ કામ કરી શકે છે. આ ટુકામાં કહી તેના ભાવાર્થ સમજવા કથા કહે છે. वसुदेवसुसाए सुओ, दमघोषणराहिवेण मद्दीए ॥ जाओ चउन्भुओ, ऽब्भुयबलकलिओ कलहपत्तट्ठी ॥ १ ॥ વસુદેવની બેનને પુત્ર અને દમર્દોષ નૃપ અને માદ્રીથી ઉત્પત્ર થએલે ચાર ભુજાવાળા અદ્ભુત મળથી શેભિત કલડુપ્રિય શિશુપાળ હતેા ॥ ૧ ॥
दण तओ जणणी, चउन्भुयं पुत्तमभुयमणग्धं ॥ भयह रिस विम्यमुही, पुच्छइ मित्तियं सहसा ॥ २ ॥
આ પ્રમાણે ચાર ભુજાવાળા અદ્ભુત અને પુત્રને દેખીને માતા હર્ષખેઢથી વિલખામુખવાળી કપતી જોશીને પૂછવા લાગી,
मित्तिएण मुणिऊण साहियं तीइ हट्ठहिययाए । जह एस तुज्झ (भ) पुत्तो महाबलो दुज्जओ समरे ॥ ३ ॥ નિમિત્તિઆએ વિચારીને તેના હૃદયને હર્ષ થાય, તેવું કહ્યું, કે આ તારા પુત્ર લડાઈમાં દુય મહાખળવાન થશે. एयरस य जं दट्ठूण होइ साभावियं भुयाजुयलं । होही त चिय भय सुतस्स ते णत्थि संदेहो ॥ ४ ॥
આ તારા પુત્રને જેના જોવાથી એ ભુજાઓ ફક્ત રહેશે, તેનાથી તારા પુત્રને અવચ્ચે ભય થશે, એમાં જરાએ સદેહ નથી.